Deprecated: Assigning the return value of new by reference is deprecated in /home/sardar/public_html/classes/SQL.php(1) : eval()'d code on line 26
Sardar Patel Samaj, Sardar Patel Matrimony Site, Patel Samaj Directory, World Wide Patel Samaj Directory, Online Patel Samaj Directory, Sardar Patel Samaj Directory, Sardar Patel Directory, Patel Samaj Site, Patel Samaj Directory, Online Directory of Patel Samaj, Sardar Patel Samaj Directory, Sardar Patel Samaj Online, Sardar Patel Samaj, Sardar Patel Matrimony Site, Patel Samaj Directory, Sardar Patel Samaj Matrimony Site, World Wide Patel Samaj Directory, Online Patel Samaj Directory, Sardar Patel Samaj Directory, India, Gujarat, Rajkot, Powered by Kiwi Pumps Rajkot, www.kiwipumps.com
Sardar Patel Samaj, Sardar Patel Directory
Sardar Patel Samaj Directory, World's Largest Sardar Patel Samaj Online
સરદાર પટેલ સમાજની વૈશ્વિક ઓળખ
Advertise Here
પહેલુંનામ
ઉમર દા.ત.: ૨૫-૩૦
અટક
જાતિ      
 
Loading Testimonials...

સરદાર પટેલ સમાજ આપનું સ્વાગત કરે છે.

 

સાઇટ સ્પોન્સર્શ

Click for matrimony profile search
પ્રિય જ્ઞાતિજનો

સરદાર પટેલ સમાજના ભાઈઑ અને બહેનો અમને તમારુ સરદાર પટેલ સમાજ માં સ્વાગતા કરતા ખુબ આનંદ થાય છે

સરદાર પટેલ સમાજ દ્વારા પટેલ જે દેશ પરદેશમા વસેલો છે જેને જોડાવાનો અને સરદાર પટેલ સમાજ ની ધામ્રિક સંસ્થાઓ તથા ધર્મગુરુઓ તથા સમાજ ની વીભુતીઓ તથા દેશ પરદેશમા વસેલા સરદાર પટેલથી બધાને પરિચય કરાવવાનો અને આપણા સરદાર પટેલ સમાજને જોડવાનો આપણૅ બધા સાથે મળી પ્રયાસ કરીઍ જેના પણ પાસે જેટલી માહીતિ હોયૅ જેવી કે આપણા સમાજમા રહેલા ધામ્રિક સંસ્થાઓ તથા ધર્મગુરુઓ તથા સમાજ ની વીભુતીઓ તથા દેશ પરદેશમા વસેલા સરદાર પટેલ વીશે જે માહિતી હોય તે દરેક તમે આ વેબસાઈડ ઉપર મુકી શકો છો તથા આપણા સરદાર પટેલ સમાજ દ્વારા યોજીત પ્રસંગ ને તમે બધાને જાણા કરી શકો તથા યોજાયેલા પ્રસંગ ના ફોટૉ તથા વીડીયો તમે મુકી શકો છો. આ વેબસાઈડ થી આપણૅ આપણા સમાજને જોડીઍ અને તેનો પરિચય કરીઍ અને કરાવીઍ

આ વેબસાઇટ દ્વારા તમે આપણાં કોઇ પણ જ્ઞાતિબંધુની માહિતી તમારા કોમ્પુટર ઉપરજ મેળવી શકશો, તે પણ સંપુર્ણ ઓનલાઇન.

સરદાર પટેલ સમાજ, રાજકોટ

 
Loading Event Image...